Download Now Banner

This browser does not support the video element.

રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાના આહવા-ચિંચલી રોડનું પણ નવિનિકરણ કરાશે. આ અંગેની વિગતો ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે આપી

Ahwa, The Dangs | Feb 6, 2024
ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, રાજ્યની ડબલ એન્જિન સરકારે, ડાંગના પ્રજાજનોની લાગણી અને માંગણીને ધ્યાને લેતા રૂ. ૨૫૦૦ લાખના ખર્ચે આહવા-ચિંચલી માર્ગનું નવિનિકરણનું કામ મંજૂર કર્યું છે.  જેનો લાભ આ સરહદી માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો, આંતર રાજ્ય વાહન વ્યવહાર, સાલ્હેર-મુલ્હેર, માંગી-તુંગી, અને ડોન જેવા પ્રવાસન સ્થળોએ આવતા સહેલાણીઓ સહિત ગ્રામીણજનોને મળી રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us