ડાંગ જિલ્લાના ડોન હિલ સ્ટેશનના માર્ગ ઉપર ભેખળ ધસી પડવાની ઘટનાડોન હિલ સ્ટેશન જવાના માર્ગ પર ભેખડ ધસી પડતા ના માર્ગ થયો બંધ રવિવારની રજા માણવા ડોન હિલ સ્ટેશન પર ગયેલ પ્રવાસીઓ અટવાયાડોન થી આવવા જવા માટે ના એક માત્ર માર્ગ પર ભેખડ ધસી પડતા વાહનો ની લાગી લાંબી લાઇનપ્રવાસીઓ તેમજ સ્થાનિકો ની હાલાકી દૂર કરવા તંત્ર કામે લાગ્યું