હરતાલિકા તીજનિમિતે પૂજા યોજાઈ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ હરતાલીકા તીજનો તહેવાર ઉજવવામાં આવે છે.. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, આ વ્રત રાખવાથી પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્ય અને સુખી દામ્પત્ય જીવનનો આશીર્વાદ મળે છે. હર્તાલિકા તીજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરવામાં આવે છે.રાધાકૃષ્ણ મંદિર સહિત જિલ્લામાં અલગ અલગ મંદિરોમાં મહિલાઓ દ્વારા પૂજા કરાય