આજરોજ તા. 22/08/2025, શુક્રવારે સવારના 10 વાગ્યાથી ધોળકા તાલુકાના બદરખા ગામની પ્રાથમિક શાળામાં GCS મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.