ગીરસોમનાથ જીલ્લામા જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરુપે કાયદેસર દારુની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઇસમ જુબેર પાણાવઢુ ની કોડીનાર મા 8,53,361 નો ભારતીય બનાવટીનો દારુનો જથ્થા સાથે ઝડપાતા પાસા ધારા હેઠળ સૂરત જેલ હવાલે જીલ્લા મેજીસ્ટ્રેટ ના હુકમથી કરવામા આવેલ .