શ્રાવણ માસના છેલ્લા દિવસ પવિત્ર શનિવારી અમાવસના દિવસે કાવી કંબોઈ સ્થિતિ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટ્યું શ્રાવણ માસ ના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્વ છે જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહીસાગર નદી દરિયામાં મળે છે વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે સ્કંદપુરાણમાં પણ અને કળિયુગમાં પણ તેનો ઉલ્લેખ છે