આ પ્રસંગે માંડવી લુહાર સમાજ ના નાના ભૂલકાઓ થી લઇ અને કોલેજ સુધી ના તમામ બાળકો ને સન્માનિત કરવામાં આવ્યા હતા દાતા .ડો ફોરમ બેન અરવિંદ ભાઈ આસોડીયા કાર્યક્રમ ના મુખ્ય દાતા રહ્યા હતા તેમજ કચ્છ જિલ્લામાં રહેતા લુહાર સમાજ ના દીકરા દીકરીઓ કે જેમણે વર્ષ 2024/25 માંવિશેષ ઉપલબ્ધિ મેળવી એમને પણ શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી કચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા .