મહુવા તાલુકાના નૈપ ગામનુ બે વિદ્યાર્થીઓએ બોક્સિંગમાં નેશનલ લેવલે પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ લઈ આવી ગામનું નામ રોશન કર્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નૈપ ગામના બે વિદ્યાર્થીઓએ નેપ ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે નેપ ગામના વિવેકભાઈ મકવાણા એ બોક્સિંગ અંડર કોચ 19 માં પ્રથમ ક્રમ લાવી ગોલ્ડ મેડલ લાવી પરિવારનું