Download Now Banner

This browser does not support the video element.

સીંગવડ: આરોડા ગામે શાળામાં મધ્યાહન ભોજન યોજનાના ઓરડાની કામગીરી 8 વર્ષથી અધૂરી,સરપંચ દ્વારા કરાઈ રજૂઆત

Singvad, Dahod | Aug 23, 2025
આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ સાંજે 4 કલાકે મળેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકાના આરોડા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના ઓરડાની કામગીરી માટે વર્ષ ૨૦૧૬ -૧૭માં મંજુરી આવ્યા બાદ કામગીરી શરૂ કરાઈ હતી,પરંતુ આજે આઠ વર્ષ પછી પણ કામગીરી પૂર્ણ થઈ નથી. જેથી નવા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરાઈ છે.જ્યારે ટીઆરપી આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us