ટુંક સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે ચોમાસામાં વાવાઝોડા , વરસાદ થી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે પહેલાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીના વાઘપરા મેઇન રોડ પર જર્જરિત હાલતમાં બે માળનું મકાન મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.