ગણેશ મહોત્સવની ગામથી ઉજવણી જિલ્લાભરમાં થઈ રહી છે ત્યારે લીમખેડા પોલીસ વિભાગ દ્વારા વિસર્જનને લઈને તમામ પ્રકારની તૈયારીઓને હાથ ધરવામાં આવી છે તેને લઈને આયોજક મંડળ તેમજ ગામના આગેવાનો સાથે એક બેઠક યોજાઈ હતી અને વિસર્જનને લઈને તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી