એમજીવીસીએલ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં 18 મીટર કબજે લઈ પ્રયોગશાળામાં મોકલી દેવામાં આવ્યા છે ટીમ દ્વારા શહેરના ગોદીરોડ રળીયાતી રોડ અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે લોકોમાં જોવા મળ્યો હતો