This browser does not support the video element.
જંબુસર: જંબુસર મગણાદ ગામની ગૌચર જમીન બચાવાશે : હાઈકોર્ટનો Collectorને કડક આદેશ
Jambusar, Bharuch | Sep 13, 2025
જંબુસર મગણાદ ગામની ગૌચર જમીન બચાવાશે : હાઈકોર્ટનો Collectorને કડક આદેશ જંબુસર, તા. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામની ગૌચર જમીન Waste Management Plant માટે રસ્તા તરીકે ગેરકાયદેસર વપરાય રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ ૧૨.૦૯. ૨૦૨૫ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ તથા ન્યાયમૂર્તિ ડી.એન.રેની દ્વિખંડપીઠે Collector