Download Now Banner

This browser does not support the video element.

વિજયનગર: પોળો ખાતે ફસાયેલા ૬ યુવકોને પીલીસ અધિકારીએ રેસ્ક્યુ કરી બચાવી લીધા

Vijaynagar, Sabar Kantha | Sep 7, 2025
આજ રોજ સમય 12 કલાકે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોળોમાં ફરવા આવેલા ૬ યુવકોને હરણાવ નદીના એકાએક વધેલા પુરના પ્રવાહમાં રેસ્ક્યુ કરી પોલીસ અધિકારી અને ફોરેસ્ટના ચોકીદારે બચાવી લીધા હતા પીએસઆઇ એ.વી.જોશી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વણજ ડેમમાંથી નદીમાં પુરનો પ્રવાહ વધતા આ યુવકો પાણીમાં ફસાયા હતા એ દશ્ય જોઈને સમયસુચકત વાપરીને પોલીસની જીપ ઊભી રાખી આ યુવાનોને બહાર કાઢવા સીધેસીધા જવાય એવો માર્ગ ન હતું એટલે સામેના ડુંગરના પાછળના ભાગેથી ડુંગર ચડી
Read More News
T & CPrivacy PolicyContact Us