Download Now Banner

This browser does not support the video element.

ધોળકા: બગોદરા પોલીસે શિયાળ ગામે રેડ પાડી નશાકારક કફ શિરપની 937 બોરલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા

Dholka, Ahmedabad | Sep 23, 2025
બગોદરા પોલીસે તા. 22/09/2025, સોમવારે સાંજે 5 વાગે બાતમીના આધારે શિયાળ ગામે રેડ પાડી સ્મશાનની ઓરડીમાં સંતાડી રાખેલ નશાકારક કફ શિરપની બોટલ નંગ - 937 કિંમત રૂ. 1,65,849 અને 2 નંગ મોબાઈલ કિંમત રૂ. 35 હજાર તથા એક મોટર સાયકલ કિંમત રૂ. 25 હજાર મળી કુલ રૂ. 2,25,849 ના મુદામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. માલ આપનાર અન્ય 2 ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી 4 આરોપી વિરુદ્દ NDPS નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us