This browser does not support the video element.
કોટડા સાંગાણી: સામાજિક વનીકરણ રેન્જ, કોટડાસાંગાણી દ્રારા મહારાણા પ્રતાપ સ્કૂલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
Kotda Sangani, Rajkot | May 25, 2025
"પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન" ૦૦૦૦૦૦૦ *સામાજિક વનીકરણ રેન્જ, કોટડાસાંગાણી દ્રારા મહારાણા પ્રતાપ સ્કૂલમાં સફાઈ અભિયાન હાથ ધરાયું* - કોટડાસાંગાણીમાં આવેલી મહારાણા પ્રતાપ સ્કૂલ કેમ્પસમાં સામાજિક વનીકરણ રેન્જ, કોટડાસાંગાણી દ્રારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ-ર૦રપ ની ઉજવણી અંતર્ગત પ્રી-કેમ્પેઈનનાં ભાગરૂપે પ્રદૂષણ અટકાવવા માટે પ્લાસ્ટિક એકત્રીકરણ તથા 'ending plastic pollution globally' નો પ્રચાર થાય તે હેતુથી તા