ભરૂડીયા એકલધામ યોગી દેવનાથ બાપુએ ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા બાબત જણાવ્યું કે,ગુજરાતના તમામ સંપ્રદાયના સંતો, ગૌપાલકો, ગૌપ્રેમીઓ, ગૌરક્ષકો અને સનાતન ધર્મના શ્રેષ્ઠીઓ દ્વારા ગહન ચિંતન કરવામાં આવ્યું અને અંતે નિર્ણય કરવામાં આવ્યો કે ગુજરાતની સંવેદન સરકાર ગૌમાતાના યોગ્ય સન્માન અને કાયમી યોગ્ય સંરક્ષણ માટેની અમારા સૌની ભાવનાઓને રાજકીય સ્તરે સૈધાન્તિક મંજુરી આપીને ગુજરાતમાં પણ ગૌમાતાને ‘રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે