ગાંધીનગરના કલોલ તાલુકાના હસાવડકર બહેનોએ કલોલ તાલુકાના આરોગ્ય કચેરી ખાતે આજે લેખિત આવેદનપત્ર આપ્યું હતું જેની અંદર તેઓની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી હતી તેઓનો સમય ફિક્સ કરવામાં આવે વેતનમાં વધારો કરવામાં આવે તેવી અલગ અલગ માગણીઓને લઈને આજે તેઓએ રજૂઆત કરી હતી.