ઉદવાડા શાંતાબા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પાર્થનામાં બાળકોએ ગણેશ વંદનામાં પહેલા સમરીયેની ભજન કર્યું સાથે શાળાના શિક્ષકોએ બાળકોને અલગ અલગ પ્રવૃતિઓમાં જેમાં ગણેશજીના ચિત્ર પર કઠોળ લગાવી શંગારવું જેવી પ્રવૃતિ કરી હતી.