કપડવંજ બ્રેકિંગ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કપડવંજ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ તાલુકા અને શહેર પ્રમુખ માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ,ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભી વિમલ શાહની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી