સાવલી: મંજુસરમાં આવેલી જીઆઇડીસીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એકમમાં સાવલીના પ્રાંતઅધિકારી મામલતદાર સહિતના વહીવટીતંત્ર એ ટર્મિનલ પર હુમલો થાય અને એક ટેન્ક પર આગ લાગી તો ઇમરજન્સી એલાર્મ વાગતાં જિલ્લા વહીવટીતંત્રને જાણ કરાઈ જેથી સીવીલડિફેન્સ ટીમ આરોગ્યટીમ ફાયરવિભાગ સહિત ની ટીમ એ ઝડપથી ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિ પર સત્વરે કાબુ મેળવ્યાની મોકડ્રિલ યોજાઈ હતી