ગઢડા પી.બી.એસ.સી. દ્વારા પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી બંને પક્ષો વચ્ચે સમજદારીપૂર્ણ સમજૂતી કરાવવામાં આવી.વ્યક્તિગત અને ગ્રુપ કાઉન્સિલિંગ બાદ અરજદાર માતાને પુત્ર દ્વારા સન્માનપૂર્વક ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી અંતર્ગત pbsc, ગઢડા દ્વારા એક વધુ પરિવારનો વિવાદ સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો હતો.