Download Now Banner

This browser does not support the video element.

ધોળકા: બગોદરા ટોલનાકા નજીકથી બિયર સાથે એક ઈસમ ઝડપાયો

Dholka, Ahmedabad | Aug 23, 2025
અમદાવાદ - રાજકોટ હાઇવે પર બગોદરા ટોલનાકા નજીક બગોદરા પોલીસે તા. 23/08/2025, શનિવારે 11.40 કલાકે એક ઈસમને બિયર ટીન નંગ - 10 કિંમત રૂ. 1450 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us