Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત સરકારી કોલેજ ની વિધાર્થિનીઓ માટે આરોગ્ય જાગૃતિ કેમ્પ યોજાયો

Meghraj, Aravallis | Sep 23, 2025
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,મેઘરજના C.W.D.C વિભાગ દ્વારા તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય જાગૃતિ કેમ્પનું આયોજન મેઘરજની રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજની બી.એ.સેમ-૧,૩,૫ માં અભ્યાસ કરતી ૧૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us