દાહોદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ને વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળતા વરસાદ વરસતા ગેટરોના પાણી ઉભરાયા હતા જેના કારણે ગણેશ પાંડવોમાં પાણી જોવા મળ્યું હતું જેથી કરીને ગણેશ આયોજક મંડળોમાં ભારે ચિંતા જોવા મળી હતી દિવસભર જો વરસાદ વરસે તો પરિસ્થિતિ વધુ નિકટ