મેઘરજના બાંઠીવાડા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા બેઠક.ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ હાજરી.100થી વધુ મહિલાઓ અને યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા.ગામજનોની ભારે ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ બન્યો સફળ. ઈસુદાન ગઢવીએ ગ્રામ વિકાસ અને શિક્ષણ મુદ્દે આપની નીતિઓ સમજાવી