ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઊઠલાવાનો પ્રયાસના લય ને એસીપી એનપી ગોહિલ દ્વારા માહિતી આપી હતી.અજાણીયા ઇસ્મે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી ..સદ્ નસીબે ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના તળી ... ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના પાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ .હતી અને ડીંડોલી પોલીસ સે ગુણો નોધી વધુ તાપસ શરૂ કરી હતી.