ગત તારીખ 20 ઓગસ્ટ સવારે સાત કલાકે યોગીરાજ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકી સ્કૂલે જવા નીકળેલી આ બાળકી સ્કૂલે પહોંચી ન હતી, તેમજ રસ્તામાંથી ગાયબ થઈ ગઈ હોવાની ફરિયાદ બાળકીના પિતા દ્વારા બોટાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી તેના સમાચાર પબ્લિક એપમા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે દીકરી સહીસલામત મળી આવતા પરિવાર જનોએ રાહતનો શ્વાસ લીધો હતો