*અંકિત સખીયા* નિર્દેશિત, *કૃષાંશ વાજા, અંકિત સખીયા, અને વિકી પૂર્ણિમા જોશી* દ્વારા લેખિત અને *મેનિફેસ્ટ ફિલ્મ્સ* ના બેનર હેઠળ બનેલી, *અજય બળવંત પાદરીયા અને જય વ્યાસ પ્રોડક્શન* દ્વારા નિર્મિત અને મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ *સોલસુત્ર* અને *આર ડી બ્રધર્સ ફિલ્મ્સ* દ્વારા લાલો ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. ફિલ્મ " *લાલો* " ની અંદર મુખ્ય ભૂમિકામાં *કરણ જોશી શ્રુહદ ગોસ્વામી અને રિવા રાચ્છ* જોવા મળશે.