બિહારમાં કોંગ્રેસની અભદ્ર ટિપ્પણી સામે સાણંદમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર અને અશોભનીય ટિપ્પણીના વિરોધમાં અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા સાણંદ ખાતે શનિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને તીવ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઘટના...