નવસારી એમસીબી પોલીસને મોટી સફળતા મળી છે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ફોરવીલર કારમાં લિફ્ટ આપવાને બહાને પેસેન્જર ને બેસાડીને રોકડા રૂપિયા તેમાં સોનાના દાગીના ની લૂંટ કરતી ગેંગને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીનું નામ છે સુનિલ ઉર્ફે વિજય માંગાભાઈ ઓગણનીચા, બીજો આરોપીનું નામ છે મહેશભાઈ અશોકભાઈ સોલંકી અને ત્રીજો આરોપી કલ્પેશભાઈ ઉર્ફેક કાર્યો ભોળાભાઈ ઉર્ફે ભાવેશભાઈ મકવાણા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.