આજે તારીખ 26/08/2025 મંગળવારના રોજ બપોરે 2 કલાકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની પહેલ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં 1 લી સપ્ટેમ્બર- 2025 ના દિવસે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "*આપણી શાળા-આપણું સ્વાભિમાન"* અભિયાનનો સંકલ્પ વિધાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા સંયુક્ત રીતે લેવા માટેની એક શ્રેષ્ઠ પહેલ છે.આ પહેલ શાળા માત્ર જ્ઞાનનું કેન્દ્ર નહીં પણ સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે.