સાયલા માં ડમ્પર ચાલક રણુભાઈ પોસાભાઈ અલગોતર તા.18/8/2025 ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામા જૂનાજસાપર ગામેથી મોટર સાયકલ લઈને સાયલા ખાતે શ્રીજી હોટલ સામે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આવેલ જેસીંગભાઈ સુરસંગભાઈ પરમારની ઓફીસે પહોંચ્યા હતા. અને બાજુના ખાંચામાં બાઈક પાર્ક કરીને જેસીંગભાઈની ડમ્પર ગાડીમાં કપચી ભરીને સાણંદ નેનો જી.આઈ.ડી.સી.માં ખાલી કરવા ગયા હતા. અને બીજા દિવસે સવારના આઠ વાગ્યે તેઓ સાયલા બાઈક લેવા જતા બાઈક જોવામાં આવેલ નહી. જેથી