This browser does not support the video element.
પાલિકાની મુખ્ય કચેરીએ વિપક્ષની અનોખી પ્રેસ કોન્ફરન્સ,મોઢે કાળી પટ્ટી બાંધી યોજી પત્રકાર પરિષદ, સાશકો સામે વિરોધ
Majura, Surat | Aug 30, 2025
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે શનિવારના રોજ વિપક્ષ નેતા સહિતના સભ્યોએ અનોખી પત્રકાર પરિષદ સંબોધી હતી.મોઢે કાળી પટ્ટી બાંધી વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના સભ્યોએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે,પ્રજાએ અમોને ચૂંટીને મોકલ્યા છે.છતાં સામાન્ય સભામાં બોલવા દેવામાં આવતા નથી.સભામાં કોર્પોરેટરોના સવાલો પૂછવામાં હક પર મેયર તરાપ મારી રહ્યા છે.સવાલના જવાબ આપવામાં કમિશ્નર બંધાયેલા છે.છતાં મેયર ન પેટમાં તેલ રેડાઈ રહ્યું છે.