Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થતા વળતર આપવાની માંગ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંમર

Junagadh City, Junagadh | Aug 21, 2025
ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થતા વળતર આપવાની માંગ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંમર 20 તારીખ ને રાત્રિના રોજ ખૂબ જ ભારે વરસાદ થયા હોવાથી ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન થયું છે તેથી નુકસાન નું વળતર ની સરકારને હરેશભાઈએ પત્ર દ્વારા રજૂઆત કરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us