કલગામ ગાૈ રક્ષક સંજયભાઈ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા બામણપૂજાથી નારગોલ સુધીમાં અસંખ્ય મૂંગા રખડતાં ઢોર કોસ્ટલ હાઈવે ઉપર જોવા મળે છે ત્યારે અનેક વાહન ચાલકો દ્વારા નાના વાછરડા કે ગાયને અકસ્માત કરતા કરે છે જેઓને સારવાર આપવાથી લઇ મૃતક ઢોરની અંતિમ વિધી કરવાની પ્રવુત્તિ કરી રહ્યા છે.