વડોદરા શહેરના "શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ" ના ઉદ્દઘાટન સત્ર દરમિયાન ઉપસ્થિત રહી શક્તિકેન્દ્ર સંયોજકો સાથે સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. સત્રમાં મહાનગર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશભાઈ સોની, વર્ગના વાલી અને પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા કેયુરભાઈ રોકડિયા, શહેર મહામંત્રીઓ જશવંતસિંહજી, રાકેશભાઈ તથા સત્યેનભાઈ, ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ, વોર્ડ પ્રમુખો તથા શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.