જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામા, બાવા પીપળીયા માં શેરીમાં ફરતા જોવા મળ્યા જેતપુરના ગ્રામ્યમાં સિંહ પરિવારના આટા ફેરાલોકમાં ભયનો માહોલ, બાવા પીપળીયા ગામમાં શેરીમાં આંટા મારતા જોવા મળે તેને સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, સિંહ પરિવાર સાથે બાઈક ચાલકનો ભેટો થતા બાઈક પાછળ લેવું પડ્યું, જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના વિસ્તારમાં આટા ફેરા થી ભયનો માહોલ