આત્મનિર્ભર ભારત બનાવાની વાતું કરતું ભાજપ ભારત ને આત્મ નિર્ભર બનવામાં નિષ્ફળ છે , અટલે સારી વાતો કરી સહારો ગોતે છે : રેશ્મા પટેલ AAP ફરી એક વાર કામ ની રાજનીતિ માં નિષ્ફળ ભાજપ મોટી ભરેભરખામ વાતો કરી શબ્દો ની રાજનીતિ શરૂ કરી પોતાની નિષ્ફળતા છુપાવે છે : રેશમા પટેલ AAP સ્વદેશી અપનાવાની ખાલી વાતું વહેતી મૂકે, આત્મનિર્ભર ભારત જેવા મોટા શબ્દોપ્રયોગ કરી ફરી ભારત ની જનતા ની દેશપ્રેમ ની લાગણી જોડે રમવાનું કામ ચાલુ કર્યું : રેશ્મા પટેલ AAP