હવામાન ખાતાની આગાહી અનુસાર ઉપવાસના વરસાદને કારણે લીંબાળી ડેમમાં નવા નીર આવતા ડેમ ઓવરફ્લો થયો હતો સિંચાઈ વિભાગ દ્વારા સૂચના જાહેર કરી એલર્ટ કરાયા હતા.ગઢડા તાલુકાના રામપરા કેરાળા માંડવધાર ગઢડા હડતાળા પીપળ તથા લાખણકા ઈશ્વરીયા ગામોને એલર્ટ કરાયા ત્યારે વલ્લભીપુર તાલુકામાંથી દરેડ મેલાણા હડમતીયા લોલીયાણા પછેગામ ખેતાટીમ્બી વલભીપુર સહિત ગામોને એલર્ટ કરાયા છે.