જામનગર જિલ્લાના જામજોધપુર થી લાલપુર જતી એસટી બસ ગોપ ગામે ફસાઈ જામનગર જિલ્લામાં ખરાબ રોડ રસ્તા હોવાથી જામજોધપુર થી લાલપુર જતી એસટી બસ ગોપ ગામે ફસાઈ હતી ત્યારે આ એસટી બસ ફસાતા એસટી બસને જીસીબી ના મદદ થી બહાર કાઢવામાં આવી ખરાબ રોડ રસ્તા થી અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે ત્યારે સલામત સવારી એસટી અમારી પણ ખરાબ રોડ રસ્તા ને લઈને ફસાઈ હતી