ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે ઝઘડિયા ડિવિઝન એ.એસ.પી અજય કુમાર મીણા અને રાજપારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, લોક દરબારમાં તરસાલી ગામના આગેવાનો સાથે ગામના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી,