This browser does not support the video element.
થરાદ: થરાદ ઢીમા રોડ પર નર્મદા કેનાલ પાસે ટ્રક રોડ નીચે ઉતરી ગઈ
India | Sep 1, 2025
થરાદથી ઠીમા રોડ પર થરાદથી નર્મદાની મુખ્ય કેનાલની નીચે ઉતરતા ટ્રકમાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ખાતર ભરેલ ટ્રક રોડ નીચે ઉતરી જવા પામી હતી જોકે ડ્રાઇવર સમયસૂચકતા વાપરતા સમગ્ર મામલે ટ્રક અને અંદર બેઠેલ લોકોને કોઈ જાનહાની થવા પામી નહોતી.