This browser does not support the video element.
પારડી: ફાઉન્ટન હોટલ પાસે ટેમ્પાને નડ્યો અકસ્માત, ચાલકનો ચમત્કારી બચાવ
Pardi, Valsad | Sep 25, 2025
ગુરૂવારના 10:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ પારડી ફાઉન્ટન હોટલ પાસે અજાણ્યા વાહનમાં પાછળના ભાગે ટેમ્પો અથડાતાં અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. અકસ્માત થયેલા ટેમ્પાને ક્રેન મારફતે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.