ગોધરાના મોતીબાગ ખાતે રમઝટ ગરબા મહોત્સવ દરમિયાન પાર્કિંગમાં મધરાત્રીમાં એક પરિવાર પર 6 લોકો દ્વારા હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરીયાદી સંકેતકુમાર ઉપાધ્યાય પરિવાર સાથે ગરબા માણ્યા પછી પાર્કિંગમાં ગયા ત્યારે કારચાલક અને તેની સાથેના ઇસમોએ હુમલો કર્યો, સંકેતકુમાર અને તેમના પરિવારજનોને મુક્કા-લાતો વડે ઇજા પહોંચી, દિકરીનો ચણિયો કારમાં ફસાઈ ગયો હતો. હુમલાખોરોએ ઘાતકી ધમકીઓ આપી, ગાડીમાં બેસી ફરાર થયા. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ ધ્વ