એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સમી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે ગોચનાદ ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક આવતાં તાબાના માણસોને બાતમી હકિકત મળેલ કે, સફેદ કલરની સ્કોર્પીયો ગાડી નંબર-GJ.08.BF.4432 વાળી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-1320 કિ.રૂ. 3,47,808/ના મુદામાલ તથા વાહન નંગ-૧ કિ 5 લાખ તથા મોબાઇલ 5 હજાર મળી કુલ કિ.રૂ.૮,પર,૮૦૮/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો.