આજે તારીખ 08/09/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીનો સંપર્ક કરાયો. ઝાલોદ તાલુકામા એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન હાલ ગ્રામીણ ક્ષેત્રે સિલાઈ, કમ્પ્યુટર તેમજ ખેતી માટે વિવિધ ફળના વૃક્ષો અને ખેતીમાં મદદરૂપ થતી જૈવિક દવાઓ આપવાની સેવાકીય કામગીરી કરવામાં આવી રહેલ છે. એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રના રહેવાસીઓનુ જીવન ધોરણ ઉંચુ આવે અને તેવો છે.