સોમવારના 1 કલાકે સિટી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ તારીખ તારીખ 6 9 2025 ના રોજ આરપીએફ ગ્રાઉન્ડ પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં બંધ ફ્લેટમાં ચોરીની ઘટના બની હતી. સીટી પોલીસે આ ચોરીની ઘટનામાં ફરિયાદ દાખલ કરી હતી. અને હાલ પોલીસે ફરિયાદના આધારે ચોરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.