નવસારીમાં ગણેશ વિસર્જન દરમિયાન જે મૂર્તિઓનું વિસર્જન દરિયામા કરવામાં આવ્યો હતો. કિનારે વિસર્જન કરાયેલી મૂર્તિ કિનારા પર આવી જતા કેટલાક અવશેષો પણ અહીં જોવા મળ્યા હતા જેને લઈને ગ્રુપો દ્વારા આ દરિયાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી દરિયા કિનારાની સાફસફાઈ દરમિયાન મૂર્તિ અને તેના અવશેષો વ્યવસ્થિત જગ્યાએ મુકાયા હતા.