કેશોદ એરપોર્ટ પર લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું આગમન.કોંગ્રેસના રાજય અને જિલ્લાના આગેવાનોએ પુષ્યગુચ્છ આપી કર્યું સ્વાગત.રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ થી શહેરમાં પ્રવેશ કરતાં જિલ્લા અને તાલુકાના મોટી સંખ્યામાં હાજર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ કર્યું ઉષ્માભેર સ્વાગત.કોંગ્રેસ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રાહુલ ગાંધી કારના કાફલા સાથે જુનાગઢ રવાના થયા હતા.